જય સિઘ્ઘનાથ મહાદેવ, જય સતવારા

જય સિઘ્ઘનાથ મહાદેવ, જય સતવારા

સતવારા કેળવણી વિકાસ મંડળ, ભાણવડ સ્થાપના તા.ર૩/૦૮/૨૦૦૩ જે શરુઆત માં સતવારા સમાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભાણવડ ના નામ થી કાર્યરત થયુ તે આજે આપણી જ્ઞાતીના સાથ સહકાર તથા આપણા સહીયારા પ્રયત્નો દવારા ભાણવડ સતવારા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મદદરૂપ થઇ શકયા છીએ. આપણે સાથે મળીને સમાજ ના સહકારથી મોટુ નાણાકીય ભંડોળ એકઠુ કરી શકયા છીએ. આ નાણાકીય ભંડોળ ના ઉપયોગ થી આપણા સમાજ ના ઘણા વિદ્યાર્થી ભાઇ-બહેનો ના ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેના પ્રયત્નો માં સહભાગી થઇ શકયા છીએ જેના ફળ સ્વરૂપે, પરીણામે આપણા આ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉચ્ચ શિક્ષણ મેળવી સારી રોજગારી (નોકરી) મેળવી શકયા છે. જે આપણી સફળતાની નિશાની છે.

     આપણે સહુ શિક્ષીત છીએ, સમાજ આપણી પાસે ખૂબજ મોટી અપેક્ષાઓ રાખે છે. આપણા સમાજે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. શિક્ષણ વિના સમાજ અઘુરો છે. શિક્ષણ પ્રત્યેની સમાજની અપેક્ષા અરમાનો પૂર્ણ કરવા આપણે અને આપણા મંડળ દવારા, સમાજના સહકાર દવારા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતી લાવવાની છે. ભાણવડ સતવારા સમાજના એકપણ દિકરા-દિકરી શિક્ષણથી વંચીત ન રહે તેવા પ્રયત્નો આપણે સાથે રહીને કરવા ના છે. વિચાર ભેદ દૂર કરી ને, અરસપરસ વિશ્વાસ કેળવી, વિશ્વાસમૂકી સમાજ ઉપયોગી કાર્યમાં મદદરૂપ થવાનુ છે.

     અન્ય સમાજ કે સંસ્થાઓની સાથે સરખામણી નહી કરતા આપણે જયા છીએ ત્યાથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવાના છે. તમારી પાસે જ્ઞાન હોય, સમય હોય, ઘન હોય અને શક્તિ હોય તથા સારા વિચારો હોય તેનો સમાજના વિકાસ માટે ઉપયોગ કરવાનો છે.

     આપની પાસે સમાજ વિકાસ માટે, શિક્ષણ ના સારા વિચાર હોય નવા સુચનો હોય તો મંડળમાં સક્રિય બની આપણા મંડળની પ્રવૃતિઓને વેગ આપવા અનુરોઘ કરવામાં આવે. છે.

     આવો આપણે સહુ સાથે મળી શિક્ષણના અભિયાનને સફળ બનાવીએ. 

સતવારા કેળવણી વિકાસ મંડળ અંગેની સામાન્ય માહિતી

Normal
0

false
false
false

MicrosoftInternetExplorer4

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin:0in;
mso-para-margin-bottom:.0001pt;
mso-pagination:widow-orphan;
font-size:10.0pt;
font-family:”Times New Roman”;
mso-ansi-language:#0400;
mso-fareast-language:#0400;
mso-bidi-language:#0400;}
table.MsoTableGrid
{mso-style-name:”Table Grid”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
border:solid windowtext 1.0pt;
mso-border-alt:solid windowtext .5pt;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-border-insideh:.5pt solid windowtext;
mso-border-insidev:.5pt solid windowtext;
mso-para-margin:0in;
mso-para-margin-bottom:.0001pt;
mso-pagination:widow-orphan;
font-size:10.0pt;
font-family:”Times New Roman”;
mso-ansi-language:#0400;
mso-fareast-language:#0400;
mso-bidi-language:#0400;}

સ્થાપના  :-              તા.૨૩/૦૮/૨૦૦૩

કારોબારી સભ્ય સંખ્યા :-      ૧૫

જનરલ વર્ષ દરમ્યાન ત્રીમાસીક મીટીંગ:-   

જનરલ વર્ષ દરમ્યાન જનરલ મીટીંગ:-     

 

મુખ્ય ઉદેશો :-

૧.   સતવારા સમાજના દરેક બાળકો શિક્ષણ મેળવે તે માટે

માર્ગદશર્ન આપવું તેમને મદદરૂ૫ થવુ.

૨.   ઉચ્ચ અભ્યાસ કરતા જરુરીયાત વાળા વિદ્યાર્થીઓને

વગર વ્યાજની લોન આપવી.

૩.   શિક્ષણક્ષેત્રે સિઘ્ઘી મેળવાનાર વિદ્યાર્થી, વ્યક્તિનુ

સન્માન કરવુ તેમને મદદરૂપ થવુ.

૪.   શિક્ષણના વ્યાપ માટે શૈક્ષણીક સંમેલનોનુ આયોજન

કરવુ.

·       મંડળમાં કુલ ૧૦૦ સામાન્ય જેની વિગત નીચે પ્રમાણે છે.

સભ્ય ની વિગત

 

બહાર ગામના સભ્યની વિગત

વિસ્તાર

સભ્યો

 

ગામનુ નામ

સભ્ય

વેરાડ નાકા

29

 

રાજકોટ

16

ખરાવડ

21

 

જામનગર

06

રણજીત પરા

13

 

જામજોઘપુર

02

સતવારા રામ મંદીર

04

 

દવારકા

02

ગાયત્રી મંદીર

03

 

ગાંઘીનગર

01

 

 

 

જામ ખંભાળીયા

02

હાલ ના પ્રમુખ :- દેવજીભાઇ અરજણભાઇ રાઠોડ

ઉપપ્રમુખ :-   રમણીકભાઇ વિરજીભાઇ નકુમ

·       શૈક્ષણીક લોન સહાયક સમિતી.

ક્રમ

પુરુનામ

સરનામુ

1

રાઠોડ સવજીભાઇ માઘવજીભાઇ

એસ.ટી.ડેપો પાસે

2

ડો. રાઠોડ ભરતકુમાર તુલશીભાઇ

ખરાવડ

3

કટેશીયા લાલજીભાઇ માવજીભાઇ

ભાણવડીયા કોલોની

કોઇએ કહ્યું છે : પૃથ્વી પર ઘણા માણસો આનંદ અને શાંતિ વિના જ જીવન પસાર કરે છે. એમને ખબર નોતી હોતી કે પ્રસન્નતાનો સાગર તેમના પોતાના હદયમાંજ છે, સફળતા મેળવવા માટે પ્રસન્નતાની ખુબજ જરૂર છે. અપ્રસન્ન વ્યક્તિ એક રીતે નિર્જીવ હોય છે. સફળતા ઇચ્છનાર વ્યક્તિનુ માનસિક સંતુલન પણ સારુ હોય એ ખુબજ જરૂરી છે.

   આમ કહેવાય છે કે, નિષ્ફળતાની ઇમારત બહાનાના પાયા પર રચાતી હોય છે. તેથી આવા દોસ્તો બહોના છોડો અને ખરા અર્થમાં ૫રીશ્રમ કરો. પછી જુઓ સફળતા તમારા કદમ ચૂમશે.

This WordPress.com site is the bee's knees